વર્ષ ૨૦૧૩ માં કોંગ્રેસના નેતૃત્વમાં પોસા એક્ટ લાવીને સમગ્ર ભારત દેશની કામકાજ કરતી મહિલાઓના સંરક્ષણ માટેનો કાયદો બનાવ્યો હતો.

વર્ષ ૨૦૧૩ માં કોંગ્રેસના નેતૃત્વમાં પોસા એક્ટ લાવીને સમગ્ર ભારત દેશની કામકાજ કરતી મહિલાઓના સંરક્ષણ માટેનો કાયદો બનાવ્યો હતો. #૬૦વર્ષમાંકોંગ્રેસનુયોગદાન

Continue reading

૬૦ વર્ષ માં ઈંડા ના ઉત્પાદનમાં ૩૯૩૩.૩૩ ટકાનો વધારો. વર્ષ ૨૦૧૪-૧૫ માં ઈંડાનું ઉત્પાદન ૭૩૯૮૦૦ લાખ

૬૦ વર્ષ માં ઈંડા ના ઉત્પાદનમાં ૩૯૩૩.૩૩ ટકાનો વધારો. વર્ષ ૨૦૧૪-૧૫ માં ઈંડાનું ઉત્પાદન ૭૩૯૮૦૦ લાખ #૬૦વર્ષમાંકોંગ્રેસનુયોગદાન #60YearsofCongressContribution

Continue reading

૧૯૫૧-૫૨ માં વીજળી ની પ્રતિવ્યક્તિ ઉપલબ્ધતા ૨.૪ કિલોવોટ જ્યારે ૨૦૧૪-૧૫માં  વીજળી ની પ્રતિવ્યક્તિ ૧૫૦ કિલોવોટની ઉપલબ્ધતા ૬૦ વર્ષેમાં ૬૧૫૦. ટકાનો વધારો

૧૯૫૧-૫૨ માં વીજળી ની પ્રતિવ્યક્તિ ઉપલબ્ધતા ૨.૪ કિલોવોટ જ્યારે ૨૦૧૪-૧૫માં  વીજળી ની પ્રતિવ્યક્તિ ૧૫૦ કિલોવોટની ઉપલબ્ધતા ૬૦ વર્ષેમાં ૬૧૫૦. ટકાનો

Continue reading

વર્ષ ૧૯૯૨ માં કોંગ્રેસના શાસનમાં દુશ્મનો ને પરાસ્ત કરનારી સ્વદેશી ” ત્રિશુલ મિસાઈલ” નું નિર્માણ થઇ ચુક્યું હતું

વર્ષ ૧૯૯૨ માં કોંગ્રેસના શાસનમાં દુશ્મનો ને પરાસ્ત કરનારી સ્વદેશી ” ત્રિશુલ મિસાઈલ” નું નિર્માણ થઇ ચુક્યું હતું. #૬૦વર્ષમાંકોંગ્રેસનુયોગદાન #60YearsofCongressContribution

Continue reading

૧૬ મેં ૧૯૭૫ એ પૂર્વ  વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ સિક્કિમ ને ૨૨ માં રાજ્ય તરીકે ભારત સાથે જોડી દીધું હતું.

૧૬ મેં ૧૯૭૫ એ પૂર્વ  વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ સિક્કિમ ને ૨૨ માં રાજ્ય તરીકે ભારત સાથે જોડી દીધું હતું.

Continue reading

૧૯૭૧ માં ઇન્દિરા ગાંધી દ્વારા પાકિસ્તાનના બે ટુકડા કરી એશિયા ખંડનો નકશો બદલ્યો.

૧૯૭૧ માં ઇન્દિરા ગાંધી દ્વારા પાકિસ્તાનના બે ટુકડા કરી એશિયા ખંડનો નકશો બદલ્યો. #૬૦વર્ષમાંકોંગ્રેસનુયોગદાન #60YearsofCongressContribution

Continue reading

ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ વર્ષ ૧૯૬૯ મા બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને બેંકોને ગરીબો સુધી પહોંચાડી દીધી

ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ વર્ષ ૧૯૬૯ મા બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને બેંકોને ગરીબો સુધી પહોંચાડી દીધી. #૬૦વર્ષમાંકોંગ્રેસનુયોગદાન #60YearsofCongressContribution

Continue reading

૧૮ મેં ૧૯૭૪ ના રોજ પોખરણમાં ઇન્દિરા ગાંધીના શાસન દરમ્યાન પહેલો ન્યુક્લિયર ટેસ્ટ કરી દેશની શક્તિનો પરચો સમગ્ર વિશ્વને આપ્યો

૧૮ મેં ૧૯૭૪ ના રોજ પોખરણમાં ઇન્દિરા ગાંધીના શાસન દરમ્યાન પહેલો ન્યુક્લિયર ટેસ્ટ કરી દેશની શક્તિનો પરચો સમગ્ર વિશ્વને આપ્યો.

Continue reading

કોંગ્રેસના નેતૃત્વમાં વર્ષ ૧૯૭૨ માં ભારતની સ્વદેશી ટેંક ” અર્જુન” નું નિર્માણ શરૂ થઇ ચૂક્યું હતું.

કોંગ્રેસના નેતૃત્વમાં વર્ષ ૧૯૭૨ માં ભારતની સ્વદેશી ટેંક ” અર્જુન” નું નિર્માણ શરૂ થઇ ચૂક્યું હતું. #૬૦વર્ષમાંકોંગ્રેસનુયોગદાન #60YearsofCongressContribution

Continue reading

પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં ૧૭ જૂન ૧૯૬૧ એ ભારત દેશનું પોતાનું પ્રથમ લડાકુ હવાઈ જહાજ HF-24 મારુતનું નિર્માણ થયું હતું.

પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં ૧૭ જૂન ૧૯૬૧ એ ભારત દેશનું પોતાનું પ્રથમ લડાકુ હવાઈ જહાજ HF-24 મારુતનું નિર્માણ

Continue reading