Skip to content
60 Years of Congress

60 Years of Congress

  • Home
  • 60 વર્ષમાં કોંગ્રેસ નું યોગદાન
  • Join Our Whatsapp Group
  • Videos
  • Other
    • List of Prime Ministers
    • People View
    • Give Your View

મહાત્મા ગાંધીએ સત્ય અહિંસા અને સત્ય થકી દેશ અને સમગ્ર વિશ્વને માર્ગદર્શિત કર્યું.

નેહરૂજી દ્વારા ૧૫ ઓગસ્ટ ૧૯૬૯ ઈસરો ની સ્થાપના થઈ.

કોંગ્રેસના નેતૃત્વમાં ૨૮ ઓક્ટોબર ૧૯૬૯ એ તારાપુર અણુશક્તિ મથક દેશની જનતાને લોકાર્પિત કરી ઘર ઘર અજવાળુ પહોંચાડ્યું હતું.

વર્ષ ૧૯૬૩ માં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ ભાખડા નાંગલ ડેમ બનાવીને પાણી અને વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવી.

કોંગ્રેસના શાસનમાં ૩ જાન્યુઆરી ૧૯૫૪ ના રોજ પરમાણુ રિસર્ચ સેન્ટર “ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર” ની સ્થાપના થઈ હતી.

પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી “જય જવાન જય કિસાન” ના નારા સાથે ખેડૂત અને સૈનિક ને સશક્ત કરતી નીતિઓ બનાવી.

ભારત દેશની સરહદોની રક્ષા માટે વર્ષ ૧૯૬૫ માં “સરહદ સુરક્ષા બળ”- BSF ની સ્થાપના કરી.

કોંગ્રેસના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલે દેશના નાના-મોટા ૫૬૫  રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું.

કોંગ્રેસના નેતૃત્વમાં પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ નાં શાસન દરમ્યાન વર્ષ ૧૯૫૧ માં ભારત દેશ “એશિયન ગેમ્સ” નું યજમાન બન્યા.

શ્વેતક્રાંતિ ને ફલીકૂત કરવા પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી એ ૧૬ જુલાઈ ૧૯૬૫ એ આણંદમાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડની સ્થાપના કરી.

કોંગ્રેસ શાસનમાં કેરલ રાજ્ય ૧૦૦ ટકા સાક્ષર બન્યું

કોંગ્રેસના શાસનમાં સ્વદેશી શક્તિશાળી “તેજસ” યુદ્ધ જહાજો નિર્માણ પામ્યા જે આજે દેશની રક્ષા કરી રહ્યા છે.

કોંગ્રેસના નેતૃત્વમાં વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ ભારત દેશને મળ્યું.

પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં ૧૭ જૂન ૧૯૬૧ એ ભારત દેશનું પોતાનું પ્રથમ લડાકુ હવાઈ જહાજ HF-24 મારુતનું નિર્માણ થયું હતું.

કોંગ્રેસના નેતૃત્વમાં વર્ષ ૧૯૭૨ માં ભારતની સ્વદેશી ટેંક ” અર્જુન” નું નિર્માણ શરૂ થઇ ચૂક્યું હતું.

૧૮ મેં ૧૯૭૪ ના રોજ પોખરણમાં ઇન્દિરા ગાંધીના શાસન દરમ્યાન પહેલો ન્યુક્લિયર ટેસ્ટ કરી દેશની શક્તિનો પરચો સમગ્ર વિશ્વને આપ્યો

ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ વર્ષ ૧૯૬૯ મા બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને બેંકોને ગરીબો સુધી પહોંચાડી દીધી

૧૯૭૧ માં ઇન્દિરા ગાંધી દ્વારા પાકિસ્તાનના બે ટુકડા કરી એશિયા ખંડનો નકશો બદલ્યો.

૧૬ મેં ૧૯૭૫ એ પૂર્વ  વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ સિક્કિમ ને ૨૨ માં રાજ્ય તરીકે ભારત સાથે જોડી દીધું હતું.

વર્ષ ૧૯૯૨ માં કોંગ્રેસના શાસનમાં દુશ્મનો ને પરાસ્ત કરનારી સ્વદેશી ” ત્રિશુલ મિસાઈલ” નું નિર્માણ થઇ ચુક્યું હતું

કોંગ્રેસ દ્વારા ૧૯૮૫માં દેશભરના રેલવે ટિકિટ પ્રણાલીનું કોમ્પ્યુટીકરણ કરવાની શરૂઆત થઇ ચૂકી હતી.

જ્યારે ભાજપે માત્ર બે સીટથી  રાજનીતિમાં શરૂઆત કરી હતી ત્યારે પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ પોતાની વિદેશનીતિથી રૂસ અને અમેરિકા બંનેને પોતાના મિત્ર બનાવી ચૂક્યા હતા.

વર્ષ ૧૯૮૮ માં જ્યારે યુએસ દ્વારા ભારતને સુપર કોમ્પ્યુટર આપવાની ના પાડી તો પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ભારતમાં પ્રથમ સુપર કોમ્પ્યુટર “પરમ” નું નિર્માણ કર્યું

વર્ષ ૧૯૮૪ મા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવગાંધીની દૂરદર્શિતાને  કારણે ભારતમાં ટેલિકોમક્રાંતિની શરૂઆત થઈ જેથી બધા ભારતીયને એકબીજાથી જોડી દીધા.

ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ દરરોજ એક ટીવી ટાવર નું ઉદઘાટન કરી દેશના ઘર ઘર સુધી ટેલિવિઝન પહોંચાડ્યું.

કોંગ્રેસના શાસનમાં પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ પંચાયતી રાજ દ્વારા ગ્રામીણ ભારતને વધુ મજબૂત બનાવ્યું.

કોંગ્રેસના શાસનમાં ઇસરો દ્વારા એપ્રિલ ૧૮,૨૦૦૧ માં GSLV-D1 લોન્ચ થયો હતો

૧૯૫૧-૫૨ માં રજીસ્ટર મેડીકલ પ્રેકટીસનર ૬૧,૮૦૦ હતા જે વર્ષ ૨૦૧૪-૧૫ વધીને ૩૦,૦૦,૦૦૦ થયા ૪૭૫૪% નો વધારો નોંધાયો

વર્ષ ૨૦૧૩ માં કોંગ્રેસના નેતૃત્વમાં પોસા એક્ટ લાવીને સમગ્ર ભારત દેશની કામકાજ કરતી મહિલાઓના સંરક્ષણ માટેનો કાયદો બનાવ્યો હતો.

૬૦ વર્ષ માં ઈંડા ના ઉત્પાદનમાં ૩૯૩૩.૩૩ ટકાનો વધારો. વર્ષ ૨૦૧૪-૧૫ માં ઈંડાનું ઉત્પાદન ૭૩૯૮૦૦ લાખ

૧૯૫૧-૫૨ માં વીજળી ની પ્રતિવ્યક્તિ ઉપલબ્ધતા ૨.૪ કિલોવોટ જ્યારે ૨૦૧૪-૧૫માં  વીજળી ની પ્રતિવ્યક્તિ ૧૫૦ કિલોવોટની ઉપલબ્ધતા ૬૦ વર્ષેમાં ૬૧૫૦. ટકાનો વધારો

૬૦ વર્ષમાં દૂધ ઉત્પાદનમાં ૭૧૦ ટકાનો વષૅ ૨૦૧૪-૧૫માં ૧૩૭૭ લાખ ટન દૂધ ઉત્પાદન

કોંગ્રેસના નેતૃત્વમાં વર્ષ ૨૦૦૨માં દિલ્હીમાં મેટ્રો ટ્રેન ચાલુ થઈ

કોંગ્રેસના નેતૃત્વમાં ભારત માં બેન્ક એકાઉન્ટ ની સંખ્યા ૩૫ કરોડથી વધીને ૧ અરબ થઈ

વર્ષ ૧૯૫૧-૫૨માં દેશની નિયાત ૬૦૪ કરોડ હતી. વર્ષ ૨૦૧૪-૧૫ મા દેશની ની નિયાત  ૧૪,૬૫,૧૭૧ કરોડ રૂપિયા થઈ. ૬૦ વર્ષમાં ૨૪૧૬૭૭% નો વધારો

૬૦ વર્ષમાં સ્ટીલ ઉત્પાદન ૧૬૫૫૦ ટકા વઘ્યું. વર્ષ ૨૦૧૪-૧૫ મા સ્ટીલ ઉત્પાદન ૧૧૬૫ લાખ ટન થયું.

૧૯૫૧-૫૨ મા રસ્તાઓ ૩૯૯.૯ હજાર કિલોમીટર હતા. ૨૦૧૪-૧૫ માં ૪૯૪૯ હજાર કિલોમીટર રસ્તાઓ થયા.  ૬૦ વર્ષમાં ૧૧૪૦ ટકાનો વધારો

૬૦ વર્ષમાં નોંધાયેલ વાહનોમાં ૫૦,૨૦૨ ટકાનો વધારો વર્ષ ૨૦૧૪-૧૫ માં નોંધાયેલ વાહનો ૧૭૨૨૮૫૦૦૦

કોંગ્રેસ અને તમામ ભારતની પ્રતિ વ્યક્તિ આવક ૭૦૦૦ થી વઘીને ૯૩,૦૦૦ થઈ

વર્ષ ૧૯૫૧-૫૨ મા સાક્ષરતા દર ૧૮.૩% હતો. જ્યારે વર્ષ ૨૦૧૪-૧૫ મા સાક્ષરતા દર ૭૪% થયો.  ૩૦૦% નો વધારો થયો

વર્ષ ૧૯૫૧-૫૨ માં કોફીની વ્યક્તિદીઠ ૬૭ ગ્રામ ઉપલબ્ધતા હતી. વર્ષ ૨૦૧૪-૧૫માં કોફીની વ્યક્તિદીઠ ૧૦૦ ગ્રામ ઉપલબ્ધતા થઈ. ૬૦ વર્ષ માં ૨૦૦ ટકાનો વધારો નોંધાયો

વર્ષ ૧૯૫૧-૫૨ મા ખાંડ ૫ કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ ઉપલબ્ધ હતી જ્યારે વર્ષ ૨૦૧૪-૧૫ માં ખાંડ ૧૯.૫ કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ ઉપલબ્ધ થઈ. ૨૯૦ ટકાનો વધારો નોંધાયો

વર્ષ ૧૯૫૧-૫૨માં ચા પ્રતિ વ્યક્તિ ૩૬૨ ગ્રામ ઉપલબ્ધ હતી વર્ષ ૨૦૧૪-૧૫માં ચા પ્રતિ વ્યક્તિ ૭૪૪ ગ્રામ ઉપલબ્ધ થઈ. ૬૦ વર્ષમાં ૧૩૨.૫ ટકાનો વધારો થયો

કોંગ્રેસ શાસિત રાજ્ય મહારાષ્ટ્રમાં ૧ ફેબ્રુઆરી ૨૦૧૪ માં મોનોરેલનું મુંબઈમાં લોકાર્પણ કરવામાં આવ્યું

વર્ષ ૧૯૫૧-૫૨માં ખાદ્યતેલ ની પ્રતિ વ્યક્તિ ઉપલબ્ધતા ૨.૫ કિલોગ્રામ હતી.  વર્ષ ૨૦૧૪-૧૫માં  ખાદ્યતેલ ની પ્રતિ વ્યક્તિ ઉપલબ્ધતા ૧૬.૮ કિલોગ્રામ થઈ.૬૦ વર્ષમાં ૫૭૨% નો વધારો થયો

વર્ષ ૧૯૫૧-૫૨માં ખાદ્યત્રનું  ઉત્પાદન ૫૦૮ લાખ ટન હતું.  વર્ષ ૨૦૧૪-૧૫ માં ખાદ્યત્રનું  ઉત્પાદન ૯૧૪.૬ લાખ ટન હતું.  ૬૦ વર્ષમાં ૮૦.૩ ટકાનો વધારો નોધાયો

વર્ષ ૧૯૫૧-૫૨માં માછલીનું ઉત્પાદન ૭૫૨ હજાર ટન હતું.  વર્ષ ૨૦૧૪-૧૫ માં માછલીનું ઉત્પાદન ૯૫૭૯ હજાર ટન થયું. ૬૦ વર્ષમાં ૧૧૭૩.૮  ટકાનો વધારો થયો

૧૯૫૧-૫૨માં પ્રાતીય રાજમાર્ગ માં ૫૬.૮ હજાર કિલોમીટરનું નિર્માણ ટન થયું. .જ્યારે ૨૦૧૪-૧૫ માં પ્રાતીય રાજમાર્ગ માં ૧૬૮.૩  હજાર કિલોમીટરનું નિર્માણ  થયું ૬૦ વર્ષમાં ૨૦૦ ટકાનો વધારો

૧૯૫૧-૫૨માં પ્રતિવ્યક્તિ  ૧૫ મીટર કાપડ ઉપલબ્ધ હતું. ૨૦૧૪-૧૫ માં પ્રતિવ્યક્તિ દીઠ ૩૬.૨ મીટર કાપડ ઉપલબ્ધ થયું. ૧૪૦ % નો વધારો નોધાયો

વર્ષ ૨૦૦૮ માં ચન્દ્રયાન લોન્ચ કરી ભારતને  સમગ્ર વિશ્વને અવકાશીય ક્ષેત્રે મહારથ હોવાનો અનુભવ કરાવ્યો

ઔદ્યોગિક ક્રાંતિ: કોંગ્રેસના નેતૃત્વમાં ૯૦ ના દાયકામાં ભારતમાં સ્ટીલ,ફટીલાઈઝર, પેટ્રોકેમિકલ્સ, હેવી એન્જિનિયરિંગ, કેમિકલ અને  પાવર  ક્ષેત્રે ઔદ્યોગિક ક્રાંતિ કરી ચૂક્યું હતું

ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં તમામ નાની મોટી સિંચાઇ યોજના, તમામ ૨૧૫ ડેમો ખેડૂતો- ખેતીના કલ્યાણ માટે સ્થપાયા

કોંગ્રેસના નેતૃત્વમાં ગુજરાત વેગવંતુ બને અને સ્થાનિક રોજગારી માટે તમામ જિલ્લા માંજીઆઇડીસીઓ સ્થાપના કરી

ગુજરાત એમ.એસ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સરદાર પટેલ યુનિવર્સિટી તેમજ આયુર્વેદિક કોલેજ દાંતીવાડા, જુનાગઢ, આણંદ, નવસારી કૃષિ યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ સ્થાપી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે ઉત્રત બનાવ્યું

ભાજપે જયારે ૧૦૦ સ્માર્ટસીટી બનાવવાંના જુમલા આપતા હતા ત્યારે કોંગ્રેસ શાંસિત કેરલામાં સ્માર્ટસિટિ બની ગઈ હતી

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંઘ દ્વારા આર્થિક ઉદારીકરન ની શરૂઆત કરી દેશમાં આર્થિક પ્રગતિ માટેના પાયા નાખ્યા

વર્ષ ૨૦૧૨માં કેરળમાં તત્કાલીન વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ દ્વ્રારા મેટ્રો ટ્રેનના પાયા નાખવામાં આવ્યા હતા, જૂન-૨૦૧૩માં અલુવાથી પલારીવટન વચ્ચે ૧૩.૪ કીલોમીટરની મેટ્રોટ્રેન ચાલુ થઈ ગઈ હતી

કોંગ્રેસના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૪માં ભારતને વર્લ્ડહેલ્થ ઓર્ગનાઇઝેશન દ્વારા “ પોલિયા મુક્ત ભારત” ઘોષિત કરવામાં આવ્યું

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહએ વર્ષ ૨૦૦૮ માં ઇન્ડો-યૂ.એસ  ન્યુક્લિયર ડીલ કરી ભારતને પાવર, સરક્ષણ ક્ષેત્રે વધુ સશક્ત બનાવ્યું

૧૯૫૧-૫૨માં રાષ્ટ્રીય રાજમાર્ગ ૧૯.૮ હજાર કિલોમીટર હતા. જયારે ૨૦૧૪-૧૫ સુધીમાં  ૯૨.૮ હજાર કિલોમીટર નું નિર્માણ  થયું હતું. ૬૦ વર્ષમાં ૩૮૪ ટકાનો વધારો

૬૦ વર્ષમાં ૧૩૨૨.૩ ટકાનો વધારો વર્ષ ૨૦૧૪-૧૫માં કોલસો અને લિગ્નાઇટ ૪૫૯૪ ટન ઉત્પાદન

કોંગ્રેસ ના શાસનમાં સ્થાપિત ઇસરો દ્વારા ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ છોડવામાં આવેલા. મંગલયાનને સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરચો બતાવ્યો હતો

કોંગ્રેસના નેતૃત્વમાં ડો.મનમોહનસિંહ દ્વારા દરેક ભારતીયને બાયોમૅટ્રિક અને ડેમોગ્રાફીક ડેટા ટેક્નોલોજી આધારિત ઓળખકાર્ડ “આધારકાર્ડ” આપ્યું

Nation with RG

[join_our_whatsapp_group]
What is Your View of 60 Years Congress Rule India
[fts_twitter twitter_name=60yearscongress tweets_count=6 cover_photo=no stats_bar=no show_retweets=no show_replies=no]
Maintain By :- Congress Supporters